“અભિનવ સ્પર્શ”પોષણ માસ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કોર્પોરેશન સંચાલિત ચાલતી તરસાલી વિસ્તારમાં આવેલી. ૧૨ આંગણવાડીના ૩૮૮ લાભાર્થી એ લાભ લીધો.જેમાં કુપોષિત બાળકો, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ ને ચીકી, સુખડી, સફરજન, કેળાનું વિતરણ કરવામાં આવ્યું અને પૌષ્ટિક આહાર વિશે માહિતી આપવામાં આવી
Read More...રક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ તથા અરુણા કિશોર ફાઉન્ડેશન ના સહયોગ થી દેસાઈ કોલોની તરસાલી વિસ્તારમાં વિજ્ઞાન દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી . તેમાં ઘણાં બધાં બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.જેમાં વિજ્ઞાન ના પ્રયોગો તેમજ પ્રવૃત્તિ ઓ માં બાળકો એ ખૂબ રસ પૂર્વક ભાગ લીધો અને આનંદ માણી આ કાર્યક્રમની ઉજવણી કરી . National Science Day celebration…
Read More...૭૨ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે 26મી જાન્યુઆરીના દિવસે તરસાલી વિસ્તાર ના વુડા નાં બાળકો ને RCT અને અરુના કિશોર ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય કવચ કીટ વિતરણ કરવામાં આવ્યું . તેમજ આ વિસ્તારની 120 બહેનો એ સીવણ ક્લાસ , મોતી વર્ક, હાથ ભરતકામ,નાળિયેરના રેસા માંથી આર્ટીકલ્સ વગેરેની ટ્રેનીંગ લીધેલી છે. તો તેઓ આત્મનિર્ભર બને તે માટે મહિલા…
Read More...તરસાલી વિસ્તાર દેસાઈ કોલોની માં RCT દ્વારા ચાલતા નોન ફોર્મલ એજ્યુકેશન વર્ગના બાળકોને અરુણા કિશોર ફાઉન્ડેશન ના શ્રી દિવ્યેશભાઈ અને તેમની ટીમ દ્વારા આરોગ્ય કવચ કીટ આપવામાં આવી અને તેના વિશે જાણકારી આપી, આરોગ્ય કવચ કીટ માં સેનેટાઈઝર, માસ્ક, હેન્ડ ગ્લોસ , હેન્ડ કી, સાબુ વગેરે બાળકોને આપવામા આવ્યા .
Read More...