રક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ તથા અરુણા કિશોર ફાઉન્ડેશન ના સહયોગ થી દેસાઈ કોલોની તરસાલી વિસ્તારમાં વિજ્ઞાન દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી . તેમાં ઘણાં બધાં બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.જેમાં વિજ્ઞાન ના પ્રયોગો તેમજ પ્રવૃત્તિ ઓ માં બાળકો એ ખૂબ રસ પૂર્વક ભાગ લીધો અને આનંદ માણી આ કાર્યક્રમની ઉજવણી કરી .
National Science Day celebration at Desai colony, Tarsali by Raksha Charitable Trust in association with Aruna Kishor Foundation. Children enjoyed their hands on science experiments, creative activities and puppet show.
Thank you for visiting us…