૭૨ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે 26મી જાન્યુઆરીના દિવસે તરસાલી વિસ્તાર ના વુડા નાં બાળકો ને RCT અને અરુના કિશોર ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય કવચ કીટ વિતરણ કરવામાં આવ્યું . તેમજ આ વિસ્તારની 120 બહેનો એ સીવણ ક્લાસ , મોતી વર્ક, હાથ ભરતકામ,નાળિયેરના રેસા માંથી આર્ટીકલ્સ વગેરેની ટ્રેનીંગ લીધેલી છે. તો તેઓ આત્મનિર્ભર બને તે માટે મહિલા ઉત્કર્ષ લોન યોજના વિશે જાણકારી પૂરી પાડવામાં આવી અને તે પોતે સ્વનિર્ભર બને તેવા પ્રયત્નો કરવા પ્રેરણા જાગૃત કરી..

AAROGYA KAVACH KIT COMPRISING NOSE MASK, HAND SANITIZER, HAND GLOVES, SOAP, ETC.

Thank you for the visit..

Visit Once Again..