કોરોના મહામારી માં હાલ R C T દ્વારા તરસાલી વિસ્તાર ની છ આંગણવાડી ના કુપોષિત બાળકો ને પૌષ્ટિક આહાર આપી પાલક વાલી તરીકે ફરજ બજાવેલ છે.
સગર્ભા બહેનો અને કુપોષિત બાળકો ની માતા સાથે વિડીયો કોલ કરીને આરોગ્ય અને આહાર વિશે ની માહિતી આપવામાં આવે છે. માતા અને બાળકો નાં આરોગ્ય ની દેખરેખ રાખવા માં આવે છે