We Serve to the Society Soul

Monthly Archives

NATIONAL SCIENCE DAY-2021

રક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ તથા અરુણા કિશોર ફાઉન્ડેશન ના સહયોગ થી દેસાઈ કોલોની તરસાલી વિસ્તારમાં વિજ્ઞાન દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી . તેમાં ઘણાં બધાં બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.જેમાં વિજ્ઞાન ના પ્રયોગો તેમજ પ્રવૃત્તિ ઓ માં બાળકો એ ખૂબ રસ પૂર્વક ભાગ લીધો અને આનંદ માણી આ કાર્યક્રમની ઉજવણી કરી . National Science Day celebration…

Read More...

72nd REPUBLIC DAY CELEBRATION

૭૨ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે 26મી જાન્યુઆરીના દિવસે તરસાલી વિસ્તાર ના વુડા નાં બાળકો ને RCT અને અરુના કિશોર ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય કવચ કીટ વિતરણ કરવામાં આવ્યું . તેમજ આ વિસ્તારની 120 બહેનો એ સીવણ ક્લાસ , મોતી વર્ક, હાથ ભરતકામ,નાળિયેરના રેસા માંથી આર્ટીકલ્સ વગેરેની ટ્રેનીંગ લીધેલી છે. તો તેઓ આત્મનિર્ભર બને તે માટે મહિલા…

Read More...