તરસાલી વિસ્તાર દેસાઈ કોલોની માં RCT દ્વારા ચાલતા નોન ફોર્મલ એજ્યુકેશન વર્ગના બાળકોને અરુણા કિશોર ફાઉન્ડેશન ના શ્રી દિવ્યેશભાઈ અને તેમની ટીમ દ્વારા આરોગ્ય કવચ કીટ આપવામાં આવી અને તેના વિશે જાણકારી આપી, આરોગ્ય કવચ કીટ માં સેનેટાઈઝર, માસ્ક, હેન્ડ ગ્લોસ , હેન્ડ કી, સાબુ વગેરે બાળકોને આપવામા આવ્યા .
Read More...